Best Royal Attitude Status in Gujarati

Best Royal Attitude Status in Gujarati



Best Royal Attitude Status in Gujarati




નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી
સિંહણ ના તો કાયમ તોફાન જ હોય...


અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ


🐆 શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો, જો ભડક્યો 🐯 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!


 મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે,
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..


#થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું…


😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!


જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું,
બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું...


હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે… ☝😍😘


🙁 ચહેરા યાદ જ છે સાહેબ 😄 બસ 😃 સમયની ☺ રાહ છે !!


દીકરી અને ગાય દોરે ત્યાં જાય,
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય...


તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!


તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ, 🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!


બધા પૂછે તારો જાણું કેવો છે ??
દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે....


હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏


😊 મેં હસવાનું શીખી લીધું 😀 દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!


આપડું રાખશો તો તમારું રહેશે,
બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે...
# લાગુ પડે એને વટ થી #


જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ ….😝


🙂 દિલનો ખરાબ નથી હું સાહેબ 🙂 બસ શબ્દોમાં 🤐 થોડી શરારત લઈને 😅 ફરું છું !!


જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને
એમની ઓકાત દેખાડવાની છે મારે !!


"પ્રેમ" નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા "દિલ" બળે!!


હકથી 😊 આપશે તો 🐅 તારી નફરત પણ કબુલ છે, 💞 ભીખમાં તો 😊તારો પ્રેમ 💞 પણ નહીં !!


🐎 અરે 💞 પાગલ જો 🐅 તો સહી મને એકવાર, ⛪ મારા જેવી તને ⛪ બીજે ક્યાંય 🐎 નહીં મળે !!


કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે,
પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે...


"દમ" કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ "સુલતાન મીર્જા" હોત.


માન્યું 🔫 કે એ કોઈ રાજાથી ઓછો નથી 🙂 પણ એ રાજા 🙂 જ શું જેની રાણી હું 🙂 નથી !!


મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…


હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.


જ્યાં સુધી 🏊 મારો મહાદેવ મારા 🎖 કાળજામાં બેઠો છે ને ☺ ત્યાં સુધી દુશ્મનની ⛪ ઓકાત 👍 નથી મારી છાતીમાં ઘા કરવાની !!


જો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો,
તમે મારા Friend નથી પણ Fan છો…!!


દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.


રસ ⛪ નથી મને 😊 કોઈની 🤔 સાથે મગજમારીમાં, હું તો બસ મસ્ત 🔫 છું મારી દુનિયાદારીમાં !!
કરવાવાળાએ તો 🛤 ઘણા ઘાવ કર્યા 🤗 તોય આપણે તો 🛳 હંમેશા મોજે દરિયા 🛳 જ કર્યા !!
🗺 ચાલો માની લ્યો 💒 હવે કે મારા વગર🌡તમારી લાઈફ 🛩 સાવ બોરિંગ🛤 છે !!


કિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે…


અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.


લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે 😉બાકી દુનિયા ઝુકાવી 😊 જાય એ વાતમાં દમ 😡 નથી !
નમી જઈએ 🐎 અમે ઓકાતથી વધારે 👍 સ્નેહ આપે જો 💞 કોઈ તાકાતથી 🎖વધારે !!


હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.


જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો…
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો…


અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.


👍 તારો એટીટ્યુડ 🐅 મને ના બતાવ, મારું બ્લોક લીસ્ટ 😟 તારા ફ્રેન્ડ 🐅લીસ્ટથી મોટું છે !!
હું 👍 બહુ ઓછા 😎 લોકોની નજીક છું🎖 પણ એ બધા જ ⛪ મહત્વપૂર્ણ છે !!


Attitude ખાલી એને જ બતાવું છું જેને
“તમીજ” ની ભાષા સમજાતી નથી…


તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.


કોઈની 🔪 બરાબરી કરવામાં હું 😟 નથી માનતો, આપણું નામ 👍 તો ઉદાહરણ 🔪 તરીકે જ લેવાવું 👍 જોઈએ !!

Post a Comment

If you have any doubts,please let me know you.

Previous Post Next Post